જામ ખંભાળિયા, તા. ૨૩-૦૧-૨૦૨૫
:: ચિ. પલના * ચિ. ચિરાગ ::
ખંભાળિયાના અગ્રણી એસ્ટેટ બ્રોકર ભાવેશભાઈ શશીકાંતભાઈ મોટાણી તેમજ શ્રીમતી ભાવિશાબેન મોટાણીની લાડલી સુપુત્રી ચિ. પલનાના શુભ લગ્ન સુરત નિવાસી શ્રીમતી હીનાબેન તેમજ અશ્વિનભાઈ ઠક્કરના સુપુત્ર ચિ. ચિરાગ સાથે શુક્રવાર તારીખ 24-01-2025 ના શુભ દિનને ખંભાળિયામાં દ્વારકા હાઈવે પર આવેલા શિવહરી પાર્ટી પ્લોટ ખાતે યોજાયા છે.
આ પ્રસંગે પૂર્વ સંધ્યાએ ગુરુવારે મંડપ રોપણ, ગૃહ શાંતિ, તેમજ સંગીત સંધ્યાના પણ વિવિધ ભવ્ય કાર્યક્રમ યોજાયા છે.
કુંજન રાડિયા