Headlines

સલાયામાં મકર સંક્રાંતિની ઉમંગ ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ

  • વિવિધ આયોજનોમાં શહેર ભાજપ પ્રમુખ પણ જોડાયા

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૧-૨૦૧૫

     મકરસંક્રાતિ પર્વને મન ભરીને માણવા માટે ખાસ કરીને અનેક યુવાનો આ તહેવારની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. ત્યારે ખંભાળિયા તાલુકાના સલાયા વિસ્તારના લોકોએ પણ મંગળવારે ઉતરાયણના દિવસે સવારથી જ મ્યુઝિક અને સાઉન્ડ સિસ્ટમ સાથે અગાસીએ ચડી અને પતંગો ચગાવ્યા હતા.
   જેમાં સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભૂવા અને તેમની ટીમએ પણ અગાસી ઉપર પતંગો ચગાવ્યા હતા. અને મકરસંક્રાંતિની દરેકને શુભકામનાઓ આપી હતી.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *