Headlines

દેશમાં સ્ટાર્ટઅપ પોલિસીનું સફળ અમલીકરણ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત

ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૨,૫૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા: રાજ્યને સતત ૪ વર્ષ સુધી સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં “બેસ્ટ પરફોર્મર” એવોર્ડ એનાયત હેલ્થકેર અને લાઇફસાયન્સ, આઇટી સેવાઓ તથા કૃષિ જેવા ટોચના ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ્સ કાર્યરત • ભારત કુલ ૧૧૮ યુનિકોર્ન થકી સ્ટાર્ટઅપનું હબ બન્યું• iCreate દ્વારા ૫૫૩થી વધુ સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી• i-Hub સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન…

Read More

સરદારધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્સ્પોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

પોરબંદર સાંસદ એવમ કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાની પ્રેરક ઉપસ્થિતિ વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વમાં સમય કરતાં આગળનું વિચારી ‘યહી સમય હૈ – સહિ સમય હૈ’ ને પાટીદાર સમાજે વિકાસની હરણફાળથી સાકાર કર્યુ છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરદાર સાહેબની વિચક્ષણતા – પુરૂષાર્થ અને સાહસના સ્વભાવની વિરાસત પાટીદાર સમાજે દેશ-વિદેશમાં આગવી ક્ષમતાથી ઉજાગર કરી છે: ડૉ. મનસુખ માંડવીયા…

Read More

રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨૩ લાખના ખર્ચે ૪૪૪ જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ અપાઈ

ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા દ્વારા રાજ્યના ૧૨ જિલ્લાઓમાં તાલીમ વર્ગો યોજાયા ગાંધીનગરગુજરાતમાં “ઉત્તરાયણ” પર્વ નિમિત્તે દર વર્ષે કરોડો રૂપિયાના પતંગનું વેચાણ થતું હોય છે, જેના પરિણામે આ ઉદ્યોગ થકી લાખો ભાઈ-બહેનોને રોજગાર મળી રહે છે. રાજ્યમાં ઘણા પરિવારો માટે પતંગ ઉદ્યોગ આજીવિકાનું એક સાધન બન્યો છે. આધુનિક ટેકનોલોજી-AIના યુગમાં પણ પતંગ બનાવવાનું…

Read More

ગુજરાતમાં ૪૭.૫૫ લાખ હેક્ટર વિસ્તારમાં થયું રવિ પાકોનું પુષ્કળ વાવેતર

રાજ્યમાં સૌથી વધુ ૧૩.૪૨ લાખ હેક્ટરમાં ઘઉં પાકનું રેકોર્ડબ્રેક વાવેતર: કૃષિ મંત્રી રાઘવજી પટેલ ચણાનું ૮.૩૯ લાખ હેક્ટરમાં વાવેતર; ગત વર્ષની સરખામણીએ ૧૩૩.૩૮ ટકા જીરાનું ૪.૭૪ લાખ હેક્ટર તેમજ રાઈનું ૨.૫૭ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર ડુંગળી અને બટાકાનું ગત વર્ષની સરખામણીએ વાવેતર ક્રમશ: ૧૩૩% અને ૧૧૫% ગાંધીનગરગુજરાતના ખેડૂતોએ ચાલુ સિઝનમાં રવિ પાકોનું પુષ્કળ વાવેતર કર્યું…

Read More

સ્વયંપાક સ્પર્ધા: ભાંખલની રાધેકૃષ્ણ હાઇસ્કુલમાં વિદ્યાર્થીઓએ રુ. 17,000ના હલવો, સુખડી, ભજીયા વેચ્યાં

રૂ 13 હજારના ખર્ચે મીઠાઈઓ બનાવીને બાળકો એક જ દિવસમાં રૂ 4000 કમાયા હરેશ જોષી – કુંઢેલી રાધે કૃષ્ણ હાઈસ્કૂલ – ભાંખલમાં સ્વયંપાક સ્પર્ધાનું આયોજન કરેલ. તેમાં કે.જી.થી લઈને ધોરણ 12 સુધીના વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ. સ્વયંપાકની આ સ્પર્ધામાં 500 જેટલા વિધાર્થીઓએ 32 જેટલા સ્ટોલ બનાવી પોતાના હાથથી બનાવેલ હલવો,સુખડી,ભજીયા, વિવિધ જાતની મીઠાઈઓ, લચ્ચી જેવી…

Read More

ધીરુભાઈ અંબાણીના જન્મદિવસની યાદોને વાગોળતા ખંભાળિયાના વતની પરિમલભાઈ નથવાણી

– રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને 25 વર્ષ પૂર્ણ… – ધીરુભાઈ અંબાણીના જન્મદિવસની યાદોને વાગોળતા ખંભાળિયાના વતની પરિમલભાઈ નથવાણી કુંજન રાડિયા,જામ ખંભાળિયા

Read More