ગાંધીનગર સચિવાલયના સુરક્ષા કવચમાં ભંગાણ: ફરજ પર તૈનાત એસઆરપી જવાન રાજેન્દ્રસિંહ ગોહિલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
The Great World: Gandhinagar અતિ સુરક્ષિત ગણાતા નવા સચિવાલય પરિસરમાં જવાનની આત્મહત્યાથી પોલીસ બેડામાં ભારે ચકચાર: ત્રણ મહિનાથી અહીં બજાવતા હતા ફરજ ગુજરાતના વહીવટી મથક અને અતિ સુરક્ષિત ગણાતા ગાંધીનગરના નવા સચિવાલય પરિસરમાંથી એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રાજ્યના મહત્વના ભવનો અને વીઆઈપીઓની સુરક્ષા માટે જેમના પર ભરોસો મૂકવામાં આવે છે…
