Thursday August 07, 2025

ગુડબાય ૨૦૨૪ઃ વેલકમ 2025

દેશનાં પશ્ચિમે દ્વારકાનગરીમાં વર્ષાન્તે ઠંડીની રજાઓ માણવા આવી પહોંચેલા સેંકડો સહેલાણીઓએ સનસેટ પોંઈન્ટ પરથી ૨૦૨૪નાં છેલ્લા કિરણો સાથે લાલીમા પાથરી આથમતાં સુર્યદેવને ગુડબાય કર્યુ હતું. આવતીકાલથી આશાભર્યા ૨૦૨૫નો ઉદય થશે.(ફોટોઃ જીતુ જામ, જામ ખંભાળિયા) (ફોટો:- જીતુ જામ)

Back to Top