Thursday August 07, 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ખંભાળિયા ખાતે થશે

જિલ્લાકક્ષાના ઉજવણીના આયોજન ખાસ બેઠક યોજાઈ કુંજન રાડિયા, જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)

ભાટિયામાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

જામ ખંભાળિયાકલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે પોલીસે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા પીઠા પાલા મકવાણા, અશોક જેઠા મકવાણા, દેવશી કારા મકવાણા, દેવશી દેશા પારીયા, જેઠા પાલા મકવાણા અને માલુ મેઘા માતંગને ઝડપી લઇ, કુલ રૂપિયા 10,470 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

Back to Top