જુના રતનપર ગામમાં જળસંચયના નવા અધ્યાયનો પ્રારંભ: ‘માળીનું તળાવ’ ઊંડું ઉતારવાની કામગીરી શરૂ
એગ્રોસેલ કંપનીની VRTI સંસ્થા અને ગ્રામ પંચાયતના સહયોગથી ખેડૂતો અને પશુઓ માટે પાણીની સમસ્યાનો આવશે કાયમી ઉકેલ ભાવનગર: ભાવનગર તાલુકાના જુના રતનપર ગામના વિકાસમાં વધુ એક છોગું ઉમેરાયું છે. ગામના બીડ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક ‘માળીનું તળાવ’ ને ઊંડું ઉતારવાના કામનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ આગામી સમયમાં ગામના જળસ્તર સુધારવા અને ખેતીવાડી…
