Headlines

[[[પહેલી ધારની વાત – નારન બારૈયા]]] :ડીજેના કર્કશ અવાજ, ધ્વનિ પ્રદૂષણને કારણે દર વર્ષે હજારો લોકોના મોત છતાં કાયદાનું પાલન માત્ર કાગળ પર

ભારતમાં વધતા જતા ઘોંઘાટના પ્રદૂષણથી હાર્ટ એટેક અને ગંભીર બીમારીઓનું જોખમ વધ્યું વર્તમાન સમયમાં આપણી આસપાસ થતા ઘોંઘાટની માનવ જીવન પર અત્યંત ગંભીર અને નકારાત્મક અસરો જોવા મળી રહી છે. લાંબા સમય સુધી થતો આ અવાજ માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક નુકસાનમાં પણ સતત વધારો કરી રહ્યો છે. ખાસ કરીને લગ્ન પ્રસંગો અને અન્ય…

Read More

ભાવનગરની હાથબ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસનો દબદબો; સાંજે 7:30 કલાકે “હાથબ મધ્યસ્થ કાર્યાલય’નું ઉદ્ઘાટન

​ ​ભ્રષ્ટાચારી ભાજપ સામે સ્વચ્છ છબી ધરાવતા કોંગ્રેસના ઉમેદવારો મેદાનમાં: પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડની વિશેષ ઉપસ્થિતિમાં શક્તિપ્રદર્શન ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે ભાવનગર જિલ્લામાં રાજકીય ગતિવિધિઓએ જોર પકડ્યું છે. ખાસ કરીને ભાવનગર તાલુકાની પ્રતિષ્ઠિત ગણાતી હાથબ જિલ્લા પંચાયત બેઠક પર આ વખતે કોંગ્રેસ પક્ષ ભારે મજબૂત સ્થિતિમાં જોવા…

Read More

​નવા-જુના રતનપર, સુરકા અને રામપરમાં કોંગ્રેસનું ઝંઝાવતી પ્રચાર અભિયાન: ભાજપના ઉમેદવારોની છબી ખરડાતા પરિવર્તનના એંધાણ

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ચૂંટણીનો જંગ જામતાની સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને નવા-જુના રતનપર, સુરકા અને રામપર પંથકમાં કોંગ્રેસ દ્વારા પ્રચાર બેઠકોનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ વખતે કોંગ્રેસ પક્ષે ‘ક્લીન ઈમેજ’ ધરાવતા અને કોઈ પણ પ્રકારના કૌભાંડોમાં સામેલ ન હોય તેવા ઉમેદવારો પર પસંદગી ઉતારતા મતદારોમાં…

Read More

ભાવનગરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘વ્યવસ્થા પરિવર્તન પાર્ટી’ની એન્ટ્રી, ભાજપ-કોંગ્રેસના સમીકરણો બગાડવા મેદાનમાં ઉતર્યા મજબૂત ઉમેદવારો

​ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે ભાવનગર જિલ્લામાં આ વખતે રાજકીય જંગ રસપ્રદ બનવા જઈ રહ્યો છે. અત્યાર સુધી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળતો હતો, પરંતુ હવે ‘વ્યવસ્થા પરિવર્તન પાર્ટી’ (VPP) એ પણ પોતાના મજબૂત ઉમેદવારો મેદાનમાં ઉતારીને મોટા ગજાના પક્ષોની…

Read More

નવારતનપર તાલુકા પંચાયત બેઠક પર ભાજપનો દબદબો: પૂર્વ સરપંચ જગદીશ બારૈયા વિજય વિશ્વાસ સાથે આવતીકાલથી પ્રચાર યાત્રા શરૂ કરશે

​વિકાસના પર્યાય અને પુરુષોત્તમ સોલંકીના નિકટના ગણાતા જગદીશ બારૈયાની લોકપ્રિયતાએ નવારતનપર બેઠક પર ભાજપનું પલ્લું ભારે કર્યું ​ ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર તાલુકા પંચાયતની ચૂંટણીના રણશિંગા ફૂંકાઈ ચૂક્યા છે, ત્યારે સમગ્ર તાલુકામાં સૌથી વધુ ચર્ચિત એવી નવારતનપર બેઠક પર રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પરથી પક્ષના નિષ્ઠાવાન અને લોકપ્રિય…

Read More

ભાવનગર તાલુકા પંચાયતની ચૂંટણીનો ગરમાવો: ભાજપે 18 બેઠકો માટે મુરતિયા જાહેર કરતા જ ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા તેજ

​ભાજપના ગઢમાં પ્રચંડ જનસમર્થન વચ્ચે ઉમેદવારોએ ફોર્મ ભર્યા, લાખણકા અને નવારતનપર બેઠક પર ભાજપના પક્ષે ભારે લોકજુવાળ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર તાલુકા પંચાયતની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાવનગર તાલુકા પંચાયતની 18 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી જાહેર થતાની…

Read More

ગાંડાનું ગૃપ ?!: ભાવનગરના હાથબની મંગલ ભારતી લોકશાળાનું પતન: જાહોજલાલીથી બદનામી સુધીની સફર : એક સમયે જ્યાં પ્રવેશ પામવો અઘરો હતો ત્યાં મેનેજમેન્ટ જ વિદ્યાર્થીઓને લાવવા માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પાસે આજીજી કરે છે !

​એક સમયની પ્રતિષ્ઠિત સંસ્થા હવે વિદ્યાર્થીઓ માટે વલખાં મારે છે: નબળું મેનેજમેન્ટ અને કૌભાંડોએ શિક્ષણધામને બનાવ્યું બદનામ ​નારન બારૈયા, ધ ગ્રેટ વર્લ્ડ શિક્ષણ જગતમાં એક સમયે જેનું નામ આદર સાથે લેવાતું હતું અને જ્યાં પ્રવેશ મેળવવો એ ગર્વની વાત ગણાતી હતી, તેવી ભાવનગર તાલુકાના હાથબ બંગલા વિસ્તારમાં આવેલી ‘મંગલ ભારતી લોકશાળા’ આજે પોતાના અસ્તિત્વની લડાઈ…

Read More

નવા રતનપરના યુવકનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ: સર ટી હોસ્પિટલમાં સારવાર હેઠળ, બનાવનું કારણ અકબંધ

​ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર તાલુકાના નવા રતનપર ગામના ૨૪ વર્ષીય યુવક મેહુલ મકાભાઈ પરમારે ગઈકાલે અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. મેહુલ ભાવનગરના એક ખાનગી યુનિટમાં કામ કરે છે. ગઈકાલ તારીખ ૨૫ના રોજ બપોર પછીના સમયે તે પોતાના ગામ નવા રતનપર આવ્યો હતો અને ગામના બસ…

Read More

ભાવનગર તાલુકા ભાજપમાં નવા રતનપરના સરપંચ ગૌતમ બારૈયાનો ભવ્ય ઉદય: સરપંચ પદથી અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી સુધીની એક વર્ષની ઝંઝાવાતી સફર

​ ​જિલ્લા ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મહેન્દ્ર પરમારે ગૌતમ બારૈયાને સંગઠનમાં મોટી જવાબદારી સોંપી, ટૂંકા ગાળામાં વધતી લોકપ્રિયતાને મળ્યો પક્ષનો ન્યાય ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મહેન્દ્ર પરમાર દ્વારા તાજેતરમાં સંગઠનનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારું નામ ગૌતમ બારૈયાનું રહ્યું…

Read More

નવા રતનપરના આદર્શવાદનો સ્તંભ ધરાશાયી: ગાંધીવાદી સમાજસેવક રૈયાભાઈ મીઠાભાઈ જેઠવાની ચિરવિદાય

​ Video Courtesy: Unknown પોલીસ અધિકારીની નોકરી ઠુકરાવી સાદગીનો માર્ગ અપનાવનાર ૮૧ વર્ષીય ‘રૈયા દાદા’એ ભાવનગરની સર ટી. હોસ્પિટલમાંથી ગત શુક્રવારે રજા મળ્યા બાદ ઘરે સારવારના બીછાને અંતિમ શ્વાસ લીધા; ૩ એપ્રિલે ઉત્તરકારજ ​ ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગરગુજરાત રાજ્યના ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં આજે શોકનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા આઠ દાયકાથી ગામના સામાજિક…

Read More