હરેશ જોષી, ખંભાત ખંભાત તાલુકાની પ્રાણ જીવન શાહ પ્રાથમિક શાળામાં પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કરેલ ધોરણ 8 ના બાળકોનો વિદાય કાર્યક્રમ રાખવામાં આવ્યો.જેમાં મહેમાન દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું.પ્રાર્થના બાદ બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યા. વિદ્યાર્થી વૈશાલી બારૈયાએ પોતાના અભ્યાસિક અનુભવ વાગોળ્યા હતા.વિદાય લઇ રહેલા બાળકોએ શાળાને સ્મૃતિ ભેટ અર્પણ કરી.આ પ્રસંગે પે સેન્ટર આચાર્ય અનુભાઈ વેગડા […]
Tag: #Khambhat
ખંભાતની નગરા પ્રાથમિક શાળામાં ગામજનોની હાજરીમાં વાર્ષિકોત્સવનું આયોજન થયું
હરેશ જોષી, ખંભાત ખંભાત નજીકની નગરા પ્રા.શાળા ખાતે દાતાઓ અને ગામજનોની વિશાળ હાજરી સાથે ઉત્સાહભેર વાર્ષિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.પ્રાથમિક શાળા નગરા ખાતેના આ કાર્યક્રમમાં દૂધ ઉત્પાદક મંડળી નગરાના ચેરેમેન દેવેન્દ્રભાઈ પટેલ ,ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ વિજયસિંહ ગોહિલ તેમજ શિક્ષક સંઘના હોદેદરો,નગરા સરપંચ ધનજીભાઈ ,રમેશભાઈ પટેલ તેમજ દાતાઓની હાજરીમાં હર્ષોલ્લાસભર વાર્ષિકોત્સવ યોજાયો.જેમાં […]
હરેશ જોષી, ખંભાત બ્રાન્ચ -૧ પ્રા શાળા દ્વારા જુદી જુદી જગ્યાની મુલાકાત લેવામાં આવી.જેમા ઇંટો ના ભઠા ની મુલાકાત તથા આઇસ ફૅકટરી તથા બાળકો ને કલર બનાવતી ફેક્ટરીની મુલાકાત લેવામાં આવી.જેમાં કંપનીના માલિક અને એન્જીનીયર એવાં વિપુલભાઈ ગોસ્વામી દ્વારા સુંદર સમજ આપવામાં આવી.બાળકોને પૌષ્ટિક આહાર પણ આપવામાં આવ્યો હતો…શાળાના શિક્ષકમિત્રો તેમજ પે.સેન્ટર આચાર્ય અનુભાઈ વેગડાના […]
ખંભાત તાલુકાની બ્રાન્ચ 11 પ્રા .શાળામાં એડોલેશન એજ્યુકેશન પ્રોગ્રામ
હરેશ જોષી, ખંભાત ખંભાત તાલુકાની બ્રાન્ચ 11 પ્રા .શાળામાં એડોલેશન એજ્યુકેશન પ્રોગ્રામ કરવામાં આવ્યોખંભાત તાલુકાની બ્રાન્ચ 11 પ્રાથમિક શાળામાં ફીમેલ હેલ્થ વર્કર ની ટીમ દ્વારા ધોરણ 5 થી 8 ની કન્યાઓ માટે એડોલેશન એજ્યુકેશન કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં ભુમિકાબેન ગોસ્વામી,દિપીકાબેન બારૈયા,જાગૃતિબેન ,હીનાબેન પરમાર ( એફ.એચ .ડબ્લ્યુ.)દ્વારા દીકરીઓ ને માહિતગાર કરવામાં આવ્યા….શાળાના આચાર્ય જગદીશસિંહ ઝાલા એ […]
