Headlines

પત્રકારત્વ દ્વારા ગ્રામવિકાસના ઊજળા પરિણામો મળી રહ્યાં છે : મૂકેશ પંડિત

લોકભારતી સણોસરા દ્વારા લંગાળા ગામે યોજાયેલ શિબિરમાં વક્તવ્ય આપતાં પત્રકાર મૂકેશ પંડિત લંગાળા, ગુરુવાર તા.૧-૧-૨૦૨૬ લોકભારતી સણોસરા દ્વારા લંગાળા ગામે યોજાયેલ રાષ્ટ્રીય સેવા યોજના શિબિરમાં વક્તવ્ય આપતાં પત્રકાર શ્રી મૂકેશ પંડિત દ્વારા જણાવ્યું કે, પત્રકારત્વ દ્વારા ગ્રામવિકાસના ઊજળા પરિણામો મળી રહ્યાં છે. સણોસરા સ્થિત લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય દ્વારા ઉમરાળા તાલુકાના લંગાળા ગામે રાષ્ટ્રીય સેવા યોજના…

Read More

લંગાળા ગામે લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયના રાષ્ટ્રીય સેવા યોજના શિબિરનો પ્રારંભ

ગામડું શહેર તરફ ઉડતું થયું એને અટકાવવા માટે મથવાનું છે. – અરુણભાઈ દવે ઈશ્વરિયા મંગળવાર તા.૩૦-૧૨-૨૦૨૫ લંગાળા ગામે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલય સંલગ્ન લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયના રાષ્ટ્રીય સેવા યોજના શિબિરનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે અરુણભાઈ દવેએ જણાવ્યું કે, ગામડું બેઠું થયું, દોડતું થયું, અને હવે એ શહેર તરફ ઉડતું થયું એને અટકાવવા માટે…

Read More