પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ‘સંસ્કૃતિ ચિંતન સાહિત્યની વાર્ષિક જ્ઞાનગોષ્ઠી’ સંપન્ન
પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની નિશ્રામાં સાહિત્ય, કલા અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમાન સપ્ત-સત્રાત્મક આયોજન પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતનના પવિત્ર પરિસરમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘સંસ્કૃતિ ચિંતન સાહિત્યની વાર્ષિક જ્ઞાનગોષ્ઠી’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસીય આ જ્ઞાનસત્રમાં સાહિત્ય, કલા અને ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓ પર દેશભરના નામાંકિત વિદ્વાનો અને ચિંતકોએ ગહન મંથન…
