ભાવનગર તાલુકા વિકાસ અધિકારી પી.કે. રાવતની સુરેન્દ્રનગર બદલી: તલાટી મંત્રી એસોસિએશન દ્વારા યોજાયો વિદાય સમારંભ
લોકપ્રિય અધિકારી પી.કે. રાવતની લખતર ખાતે બદલી થતા ભાવનગર તાલુકા પંચાયત પરિવાર દ્વારા અપાઈ ભાવભીની વિદાય ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા પી.કે. રાવતની સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે બદલી કરવામાં આવી છે. આ નિમિત્તે ભાવનગર તાલુકા તલાટી કમ મંત્રી એસોસિએશન દ્વારા એક ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું…
