ભાવનગર નું ગૌરવ: ડૉ. જલ્પેશ દવેએ ફિઝિક્સમાં Ph.D. પૂર્ણ કરી
વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા. ૨૩ ભાવનગરના રત્નોએ વિશ્વસ્તરે પોતાની પ્રતિભા સાબિત કરી છે, જેમાં વધુ એક યશસ્વી નામ ઉમેરાયું છે. મૂળ જળોદરના વતની અને હાલ ભાવનગર નિવાસી અમૃતલાલ જશાભાઈ દવે તથા શ્રીમતી સરલાબેન દવેના સુપુત્ર ડૉ. જલ્પેશ દવેએ ભૌતિકશાસ્ત્ર (Physics) વિષયમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી ભાવનગરનું ગૌરવ વધાર્યું છે. ડૉ. જલ્પેશ દવેએ સી.વી.એમ. યુનિવર્સિટી,…
