ધોરણ 10 12 ની બોર્ડની પરીક્ષા વચ્ચે ગુજરાતમાં બોમ્બની ધમકીનો ફફડાટ: સુરત પાસપોર્ટ ઓફિસ બાદ ભાવનગર અને અમરેલી પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાના ઈમેલથી તંત્ર દોડતું થયું
ગુજરાતમાં બોમ્બની ધમકીનો ફફડાટ: સુરત પાસપોર્ટ ઓફિસ બાદ ભાવનગર અને અમરેલી પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાના ઈમેલથી તંત્ર દોડતું થયું ભાવનગર, 27 ફેબ્રુઆરી ૨૦૨૬ ગુજરાતના મુખ્ય શહેરોમાં આવેલી સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે. સુરતની પાસપોર્ટ ઓફિસ બાદ હવે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીની હેડ પોસ્ટ ઓફિસને પણ…
