3300 કિલો ડ્રગ્સ સાથે ઝડપાયેલા પાંચ આરોપી પાંચ દિવસના રિમાન્ડ પર
ગુજરાત અને ભારતના ઇતિહાસ માં અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે ત્યારે સ્થાનિક સ્તરે કોણ સંડોવાયેલું છે તે બાબત પર તપાસ કેન્દ્રીત પોરબંદરપોરબંદર નજીક અરબી સમુદ્રમાંથી પકડાયેલા 3271 કિલો ડ્રગ્સ નો મામલો હવે તપાસની એરણે ચડશે. એન.સી.બી.એ પાંચ આરોપીઓને 7 દિવસના રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. તેરે લઈને પોરબંદરની કોર્ટ 5 દિવસ…
