વેરાવળ ખાતે સમુદ્ર તરણ પ્રશિક્ષણ શિબિરમાં યોજાશે

– ઇચ્છુક દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવક-યુવતીઓ તા. 15 જાન્યુ. સુધીમાં અરજી કરવી –  જામ ખંભાળિયા, તા. ૦૫: રાજયના 15 થી 35 વર્ષની વય મર્યાદા ધરાવતા તરવૈયા યુવક યુવતીઓને સમુદ્ર તરણ પ્રશિક્ષણ આપી લાંબા અંતરની સમુદ્ર તરણ સ્પર્ધામાં ભાગ લેવા તૈયાર કરવાની પૂર્વ ભૂમિકા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઉપક્રમે દર વર્ષ 10 દિવસની સમુદ્ર તરણ…

Read More