અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા: જામનગર નિવાસી સ્વ. ગીરધરલાલ કાલીદાસ કારીયાના પુત્ર વિનોદરાય (ઉ.વ. ૮૨) તે રીતેશભાઈ અને મિતેશભાઈના પિતાશ્રી તથા વસંતભાઈ, જીતેન્દ્રભાઈ, ભરતભાઈના ભાઈ તેમજ સ્વ. કલ્યાણજીભાઈ કાનાણી (ખંભાળિયા) ના જમાઈ અને જીવરાજ બોદાણી બજરીયા (ખંભાળિયા) વારા તુલસીભાઈ, શૈલેષભાઈ તેમજ રાજુભાઈ કાનાણીના બનેવી તા. ૨૭ ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તથા સ્વસુર પક્ષની સાદડી ગુરુવાર તા. ૨૯ ના રોજ સાંજે ૪ થી ૫ ભાઈઓ તથા બહેનો માટે કેશવ સ્પોર્ટ્સ ક્લબ, ઓશવાળ સેન્ટર, જામનગર ખાતે રાખવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *