Headlines

અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા: સ્વ. શંકરલાલ રામશંકર શુક્લના પુત્ર સુનિલભાઈ (ઉ.વ. 60) તે નવીનભાઈ (પેન્ટર) અને સરોજબેન (ભુજ)ના ભાઈ, નીતાબેનના દિયર અને રોહિતના પિતરાઈ ભાઈ તારીખ 8 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર તા. 12 ના રોજ સાંજે 4:30 થી 5 અત્રે શ્રી શરણેશ્વર મહાદેવના મંદિર ખાતે રાખવામાં આવેલ છે. 

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *