Headlines

અવસાન નોંધ: જામ ખંભાળિયા,

જામ ખંભાળિયા: અહીંના શ્રી કલ્યાણરાયજી મંદિરના પૂજારી સારસ્વત બ્રાહ્મણ શૈલેષભાઈ મનહરલાલ સેવક (બલભદ્ર) ના ધર્મ પત્ની જયશ્રીબેન શૈલેષભાઈ સેવક (બલભદ્ર) તે હિરેનભાઈ, હેમાંશુભાઈ તથા શર્મિષ્ઠાબેનના માતુશ્રી તેમજ કિશોરભાઈ, રાજેશભાઈ અને હેમેન્દ્રભાઈના ભાભી તથા સ્વ. ઈન્દ્રજીતભાઈ ત્રિકમરાય રતેશ્વર, શૈલેશભાઈ ટી. રતેશ્વર અને સંધ્યાબેન ડી. ભટ્ટના નાનાબહેન તા. 14 ને ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તથા પીયર પક્ષની સાદડી શનિવાર તા. 15 ના સાંજે 4: 30 થી 5 અત્રે ભૈરવા કોઠા પાસે આવેલી સારસ્વત બ્રહ્મપુરી, “કનૈયા વાડી” ખાતે રાખવામાં આવેલ છે.

____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *