Saturday June 21, 2025

ખંભાળિયામાં જિલ્લા માર્ગ સલામતી સમિતીની બેઠક યોજાઈ

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫

        દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતીની બેઠક ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે અહીંના જિલ્લા કલેક્ટર આર.એમ. તન્નાની અઘ્યક્ષતામાં યોજાઈ હતી.

       આ બેઠકમાં માર્ગ સલામતી અંતર્ગત વિવિધ પરિબળોની ચર્ચા કરીને કરીને અકસ્માતો નિવારવા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ, આર.ટી.ઓ.ના અધિકારીઓ તેમજ સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top