ઈન્સ્ટાગ્રામની મદદથી બોગસ લાયસન્સ બનાવતો કલ્યાણપુરનો શખ્સ બે દિવસના રિમાન્ડ પર: લાયસન્સ દીઠ રૂ. 3થી 8 હજાર પડાવતો હતો
જામ ખંભાળિયા, તા. ૧૭-૦૪-૨૦૨૬ કલ્યાણપુરમાં રહેતા એક ભેજાબાજ યુવાને મોબાઈલ ફોન મારફતે અનેક વ્યક્તિઓના બોગસ લાયસન્સ બનાવી સુનિયોજિત રીતે છેતરપિંડી કરનારા કિશન નટવરલાલ સોમૈયા નામના શખ્સ ને એલસીબી પોલીસે ઝડપી લઇ, બે દિવસના રિમાન્ડ પર લીધો છે. કલ્યાણપુર સાથે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચકચારી બની ગયેલા આ પ્રકારની વિગત મુજબ કલ્યાણપુરમાં…
