Headlines

તળાજા તાલુકા કક્ષાએ અંડર 14 અને અંડર 17 બન્ને કબડ્ડી સ્પર્ધામાં જય જનની શાળા તાલુકા ચેમ્પિયન

તળાજા
તળાજા તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભમાં કબડ્ડી સ્પર્ધા દેવલી મુકામે યોજાય હતી…જેમાં જય જનની શાળાએ ફાઇનલમાં અંડર 17 ઉ.બુ બેલા સંસ્થા ને તથા અંડર 14 માં રાજપરા શાળાને માત આપી..બન્ને સ્પર્ધામાં તાલુકા કક્ષાએ જય જનની ચેમ્પિયન બની હતી.

શાળા પરીવાર દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.હવે ટૂંક સમયમાં શાળા જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *