Headlines

નવયુગ વિદ્યાલય ખાતે પોરબંદર જિલ્લાની પ્રથમ ‘મેગા સાયન્સ ક્વિઝ’ ભવ્ય રીતે સંપન્ન: વિજેતાઓને રોકડ ઇનામોથી નવાજાયા

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર જિલ્લામાં વિજ્ઞાન વિષય પ્રત્યે વિદ્યાર્થીઓનો અભિગમ કેળવાય અને ધોરણ-10 બાદ તેઓ આ ક્ષેત્રે આગળ વધે તેવા ઉમદા હેતુ સાથે નવયુગ વિદ્યાલય ખાતે પ્રથમવાર ‘મેગા સાયન્સ ક્વિઝ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સંકલ્પ એજ્યુકેશન અને નવયુગ એલુમની એસોસિએશન ફેઝ-2 ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ સ્પર્ધા વર્તમાન કેબિનેટ મંત્રી અને શાળાના પૂર્વ…

Read More

​IPL 2026: સુનિલ નરેનનો રેકોર્ડ, 200 વિકેટ લેનાર પ્રથમ વિદેશી ખેલાડી

​ધ ગ્રેટ વર્લ્ડ, મુંબઈ​ IPL 2026 ની રોમાંચક મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સના સ્પિનર સુનિલ નરેને ઇતિહાસ રચી દીધો છે. મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં સૂર્યકુમાર યાદવની વિકેટ લેતાની સાથે જ નરેને IPL માં પોતાની 200 વિકેટ પૂરી કરી છે. તે આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ વિદેશી બોલર અને એકંદરે ત્રીજો બોલર બન્યો છે. વાંખેડે સ્ટેડિયમમાં હાજર…

Read More

ભાવનગર ખાતે વિદ્યાર્થીઓએ કરાટેની કઠિન પરીક્ષા સફળતાપૂર્વક આપી

વિપુલ હિરાણી  ભાવનગર તા.૨૦ગુજરાતની સહુથી મોટી ઇન્ટરનેશનલ કરાટે સંસ્થા, કરાટે એકેડેમી ઓફ જાપાન ગોજુરિયુ ઈન્ડિયા, ભાવનગર ખાતે વર્ષોથી વિદ્યાર્થીઓને કરાટે જેવી કલા શીખવે છે. આજના અતી ભણતરના સમયમાં જ્યારે બાળકો રમતગમતથી વિમુખ થઈ મોબાઈલની દુનિયામાં રચાપચીયા રહે છે તેવા સમયે વિદ્યાર્થીઓમાં શારીરિક- માનસિક વિકાસ થાય તે હેતુસર ભાવનગરના શિહાન પ્રદીપ પારેખ ઘણા વર્ષોથી કરાટેની પ્રવૃત્તિ…

Read More

ન્યૂઝીલેન્ડની સામે ભારતીય ક્રિકેટ ટીમની જીતથી ખંભાળિયામાં જશ્નનો માહોલ

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬       અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવારે ખૂબ જ રસાકસીભરી યોજાઈ ગયેલી ટી- 20 ક્રિકેટ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને નોંધપાત્ર રનથી હરાવીને વિશ્વ કપ કબજે કરતા સમગ્ર દેશ સાથે ખંભાળિયામાં પણ ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.       સમગ્ર દેશમાં ઉત્તેજનાસભર બની ગયેલા ગઈકાલના ભારત – ન્યૂઝીલેન્ડ…

Read More

રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે ખંભાળિયામાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

– એ.બી.વી.પી. દ્વારા આયોજન – જામ ખંભાળિયા, તા. ૧૮-૦૧-૨૦૨૬      ખંભાળિયામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીના ભાગ રૂપે “સ્વામી વિવેકાનંદ યુવા કપ 2026” નું આયોજન કરવામાં આવ્યું હતું.      આ અંતર્ગત ખંભાળિયા તાલુકાના વડાલીયા સિંહણ ખાતે આવેલ વછરાજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. જેમાં ખંભાળિયા…

Read More

પાલિતાણા મહિલા કૉલેજની વિદ્યાર્થિનીઓની રમતક્ષેત્રે વધુ એક યશકલગી

પાલિતાણા એજ્યુકેશન સોસાયટી સંચાલિત અને એમ. કે. ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન પી.એન.આર.શાહ મહિલા આર્ટ્સ -કોમર્સ કૉલેજ, પાલિતાણાની વિદ્યાર્થિનીઓએ પાલિતાણાના આદર્શ હણોલ ગામે સાસંદ અને કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા પ્રેરીત આત્મનિર્ભર હણોલ ગ્રામીણ ખેલકુદ મહોત્સવ-૨૦૨૬ મા જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરતાં નારગેલ સ્પર્ધામાં પ્રથમ સ્થાન, વૉલીબોલ તથા રસ્સાખેચમા દ્વિતીય સ્થાન, ગોળાફેકમા નિશા ચૌહાણ પ્રથમ, મેન્સી…

Read More

ખંભાળિયા હેન્ડ રાઇટિંગ કોમ્પિટિશનમાં ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થીઓ અવ્વલ

ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ વિજેતાઓને સન્માનિત કરાયા જામ ખંભાળિયા, તા. ૨૩-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

Read More

લવરડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની વોલીબોલ સ્પર્ધામાં સિદ્ધિ

હરેશ જોષી, ટાણા ભાવનગર જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત શિહોર તાલુકાની ટાણા કેન્દ્રવતી શાળાની પેટા શાળા શ્રી લવરડા પ્રાથમિક શાળાના બાળકોએ વોલીબોલ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ બહેનોના વિભાગમાં વિજેતા થઈ આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ ભાગ લેશે. તેમજ ભાઈઓના વિભાગમાં પણ રનર્સ આપ બનતા અંડર 14 વિભાગમાં ભાઈઓ પણ જિલ્લા કક્ષાએ ભાગ લેશે.

Read More