થળસરનો વિજયસિંહ ગોહિલ બાડીમાં દેશી દારૂની કોથળીઓ વેચતાં ઝડપાયો

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા
ઘોઘા પોલીસે બાડી ગામે પેટ્રોલિંગ દરમિયાન જીપીસીએલ કંપની પાસે દારૂની કોથળીઓ વેચી રહેલા થળસર ગામના એક શખ્સને ઝડપી લીધો હતો. વિજય સિંહ ઉર્ફે મનુભા વિક્રમસિંહ ગોહિલ ઉવ 32 નામના શખ્સ સામે ઘોઘા પોલીસના જમાદાર મનુભાઈ સોઢાએ ગુનો નોંધાવી તપાસ હાથ ધરી છે. પોલીસે તેને રૂ 1000 ની કિંમતની દેશી દારૂની કોથળીઓ સાથે ઝડપી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *