ઘોઘા પંથકમાં પરિવર્તનનો વાયરો: આમ આદમી પાર્ટીના ઉમેદવાર શિલ્પાબેન ગોહિલ અને હસીનાબેન રફાઈના સમર્થનમાં ભારે લોકજુવાળ
જિલ્લા પંચાયતના ઉમેદવાર શિલ્પાબેન પ્રકાશભાઈ ગોહિલ અને તાલુકા પંચાયતના ઉમેદવાર હસીનાબેન રફાઈની પરોપકારી છબી અને લોકસેવાએ મતદારોમાં જગાવ્યો ભારે ઉત્સાહ ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ વખતે ઘોઘાની જનતા પરંપરાગત પક્ષોને બદલે ‘પરિવર્તન’ ઈચ્છી રહી હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. આ…
