
ભાવનગર
ભાવનગર જેસીઆઈ દ્વારા ડો.હરેશ્વરી મેહુલ ગોસાઈ (ડિરેક્ટર – સિટી ડેન્ટલ અને મેક્સિલોફેશિયલ હોસ્પિટલ) નું ડેન્ટલ આરોગ્ય ક્ષેત્રે ભાવનગર જિલ્લામાં જનજાગૃતિ માટે ના એમના વિશેષ યોગદાન માટે તેઓને જેસીઆઈ ચેરમેન ડો.બીનાબેન ખખ્ખર, બીનાબેન બારડ, મફત ભાઈ સોલંકી, રઘુભા વાઘેલા, ડો. અતુલ શાહ અને ટીમ દ્વારા આયોજિત સમારોહમાં તેણીને એવોર્ડ આપી ને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.