Headlines

દ્વારકામાં આવતીકાલે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬

       દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના ટૂંપણી પ્રાથમિક શાળા ખાતે મંગળવાર તા. 10 ના રોજ સવારના 9 વાગતાથી 8 ગામોના કલસ્ટરનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં ટૂંપણી, મોટા ભાવડા, નાના ભાવડા, કોરાડા, અણિયારી, ખતુંબા, મૂળવાસર અને ધ્રાસણવેલનો સમાવેશ થશે.

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *