સમગ્ર રાજ્ય સાથે ખંભાળિયાની નગરપાલિકામાં પણ આજથી વહીવટદાર શાસન
– વિવિધ નીતિવિષયક નિર્ણયોમાં મામલતદારનો હસ્તક્ષેપ – જામ ખંભાળિયા, તા. ૧૦-૦૩-૨૦૨૬ રાજ્યની જુદી જુદી 71 નગરપાલિકાઓમાં કાર્યરત વર્તમાન બોડીની મુદ્દત પૂર્ણ થતા સરકાર દ્વારા આજથી રાજ્યની આ 71 નગરપાલિકાઓમાં વહીવટદારની નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તથા રાવલ નગરપાલિકામાં પણ હવેથી વહીવટદારનું શાસન રહેશે. ખંભાળિયા નગરપાલિકાની…
