Headlines

ધારાગઢનો શખ્સ જામગરી બંદૂક સાથે ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૨-૨૦૨૬

     ભાણવડ તાલુકાના ધારાગઢ ગામે રહેતા સમીર ઉર્ફે નવાઝ હનીફ હાજી શેઠા નામના 19 વર્ષના સંધિ મુસ્લિમ શખ્સને એક પોલીસે પાસ પરવાના વગરની રૂ. 1,500 ની કિંમતની જામગરી બંદૂક સાથે ઝડપી લઈ, તેની સામે હથિયારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

       આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ પી.એસ.આઈ. ડી.એ. વાળા, ઈરફાનભાઈ ખીરા, સજુભા જાડેજા, ચિરાગસિંહ જાડેજા, હરદીપસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. 

(ફોટો: કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *