રાણાવાવમાં બોલેરો ચાલકની બેદરકારીથી અકસ્માત સર્જાયો: બાઈક સવારને ઇજા પહોંચાડી ચાલક ફરાર
ધ ગ્રેટ વર્લ્ડ , પોરબંદર પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં પૂરઝડપે આવતા વાહન ચાલકે મોટરસાયકલને અડફેટે લેતા અકસ્માતની ઘટના બની રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માર્ગ અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે જેમાં એક અજાણ્યા બોલેરો પીકઅપ વાહનના ચાલકે પોતાની બેદરકારી અને પૂરઝડપે વાહન ચલાવીને એક નિર્દોષ વ્યક્તિને ઇજા પહોંચાડી છે. આ ઘટનાની…
