BHANVADDEVBHOOMI DWARKAJAMNAGARભાણવડમાં જુગાર રમતા બે શખ્સો ઝડપાયા Naran Baraiya1 year ago1 year ago01 minsભાણવડ ભાણવડના વેરાડ નાકા વિસ્તારમાંથી પોલીસે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા લીયાકત ઉર્ફે લાખા મેરાલી સોરઠીયા (ઉ.વ. 58) અને રહીમ ઉર્ફે ટી.સી. સમસુદ્દીન ભાણવડિયા (ઉ.વ. 47) નામના બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લઇ, જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતોPost navigationPrevious: દિલ્હીમાં ભાજપના ભવ્ય વિજયને વધાવતા ખંભાળિયાના કાર્યકરો: ફટાકડા ફોડી, મોં મીઠાં કરાવ્યાંNext: ખંભાળિયા નજીક કારની ટ્રક સાથે ટક્કરLeave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment *Name Email Website Save my name, email, and website in this browser for the next time I comment.
ખંભાળિયામાં રમઝાનના તહેવારોને અનુલક્ષીને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ The Great World13 hours ago13 hours ago 0