BHANVADDEVBHOOMI DWARKAJAMNAGARભાણવડમાં જુગાર રમતા બે શખ્સો ઝડપાયા Naran Baraiya1 year ago1 year ago01 minsભાણવડ ભાણવડના વેરાડ નાકા વિસ્તારમાંથી પોલીસે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા લીયાકત ઉર્ફે લાખા મેરાલી સોરઠીયા (ઉ.વ. 58) અને રહીમ ઉર્ફે ટી.સી. સમસુદ્દીન ભાણવડિયા (ઉ.વ. 47) નામના બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લઇ, જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો Post navigationPrevious: દિલ્હીમાં ભાજપના ભવ્ય વિજયને વધાવતા ખંભાળિયાના કાર્યકરો: ફટાકડા ફોડી, મોં મીઠાં કરાવ્યાંNext: ખંભાળિયા નજીક કારની ટ્રક સાથે ટક્કરLeave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment *Name Email Website Save my name, email, and website in this browser for the next time I comment.
ખંભાળિયામાં ભાજપ દ્વારા પ્રમુખ, ઉપપ્રમુખ પદ માટે જિલ્લા સંકલન બેઠકમાં મહત્વના નામોની ચર્ચા કરાઈ Buboo Black17 hours ago 0
નયારા એનર્જી દ્વારા ખંભાળિયા અને જામનગરની સરકારી હોસ્પિટલને રૂ. 84 લાખના તબીબી ઉપકરણો અપાયા Buboo Black17 hours ago 0
ખંભાળિયાની જાણીતી ડેરીમાંથી હાનિકર્તા ડ ેરી પ્રોડક્ટસ ઝડપાઈ: રૂ. 2.38 લાખનો મુદ્દામાલ કબ જે Naran Baraiya4 days ago 0