Friday June 20, 2025

ભાવનગરમાં મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી વધતા ગરમીનો પારો ૩૯.૭ ડિગ્રીએ પહોંચતા આકરા તાપથી લોકો અકળાયા


વિપુલ હિરાણી, ભાવનગર તા.૨
ગોહિલવાડ પંથકમાં ગરમીનું જોર વધ્યું છે. આજે ભાવનગર શહેરનું મહત્તમ બે ડિગ્રી  વધી ને ૩૯.૭ ડિગ્રી એ પહોંચતા લોકો ગરમીથી તોબા  પોકારી ગયા હતા. આજનું લઘુતમ તાપમાન ૨૪.0 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૨૪ ટકા રહ્યું હતું .અને પવનની ઝડપ ૧૨ કિ.મી .પ્રતિ કલાકની રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top