Headlines

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લૂ લાગવાથી બચવા અને તકેદારીના પગલાં ભરવા સૂચનો કરાયા

પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું, પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ. દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીંબુ પાણી સહિતના પીણાનો ઉપયોગ કરવો પોરબંદર તા. ૧૧ મે, ૨૦૨૬ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લૂ લાગવાથી બચવા અને તકેદારીના પગલાં ભરવા સૂચનો કરાયા છે. હિટ વેવની સ્થિતિને જોતાં હિટ વેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે…

Read More

અમદાવાદમાં પ્રકૃતિનો પ્રકોપ: મિની વાવાઝોડા સાથે વરસાદી આફતથી જનજીવન અસ્તવ્યસ્ત

​ધ ગ્રેટ વર્લ્ડ, અમદાવાદ ​અમદાવાદ શહેરમાં આજે ભરઉનાળે અચાનક હવામાન પલટાયું હતું અને શહેરના અનેક વિસ્તારોમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. પશ્ચિમ અને પૂર્વ અમદાવાદના બોડકદેવ, થલતેજ, સેટેલાઇટ, બાપુનગર અને મણિનગર જેવા વિસ્તારોમાં સાંજના સમયે અચાનક કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોરદાર પવન ફૂંકાવા લાગ્યો હતો. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે અનેક જગ્યાએ…

Read More

​દિલ્હીવાસીઓને ગરમીથી રાહત: તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો

​ધ ગ્રેટ વર્લ્ડ, નવી દિલ્હી​ ભીષણ ગરમી અને લૂ (Heatwave) નો સામનો કરી રહેલા દિલ્હીવાસીઓ માટે આજની સવાર સુખદ રહી હતી. વહેલી સવારથી જ આકાશમાં કાળા વાદળો છવાયા હતા અને હળવા પવન સાથે ઝાપટાં પડતા તાપમાનમાં અચાનક 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો. સફદરજંગ હવામાન કેન્દ્રના જણાવ્યા મુજબ, મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેશે, જે…

Read More

​અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં માવઠું અને વીજળીના કડાકાની શક્યતા

​ધ ગ્રેટ વર્લ્ડ, અમદાવાદ ​ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતો અને રાજ્યના નાગરિકો માટે ચિંતાજનક આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે 5 થી 8 મે દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં ધૂળની ડમરીઓ ઉડવાની અને…

Read More

ખંભાળિયા પંથકમાં વંટોળિયા સાથે વરસાદી છાંટા વરસ્યા

ખંભાળિયા પંથકમાં વંટોળિયા સાથે વરસાદી છાંટા વરસ્યા – ધૂળનું સામ્રાજ્ય છવાયું: વાતાવરણ ઠંડુ બન્યું – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૬      ખંભાળિયા પંથકમાં આજે હવામાન વિભાગની આગાહી મુજબ જુદા જુદા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. સાથે કમોસમી વરસાદી છાંટાથી જનજીવન પ્રભાવિત બન્યું હતું.         ખંભાળિયા શહેર તથા તાલુકામાં આજે સવારથી ઉષ્ણતામાનનો પારો…

Read More

પોરબંદર જિલ્લામાં તા.૨૫ જાન્યુઆરી સુધી માવઠાની આગાહી

બાગાયતી અને રવિ પાકોની જાળવણી માટે કૃષિ વિભાગની માર્ગદર્શિકા પોરબંદર, તા.૨૨:હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી તા. ૨૫-૧-૨૬ સુધીમાં પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ (માવઠું) થવાની શક્યતા છે. આ વાદળછાયા વાતાવરણ અને ભેજને કારણે ખાસ કરીને આંબાના પાકમાં ભૂકીછારો, કાલવ્રણ જેવી ફૂગજન્ય બીમારીઓ, મોર (ફૂલ) ખરી પડવા, પરાગનયનની ક્રિયામાં અવરોધ અને મધિયાનો ઉપદ્રવ વધવાની ભીતિ રહેલી છે….

Read More

દ્વારકામાં ભરશિયાળે અષાઢી માહોલ છવાયો : ભારે પવન સાથે માવઠું પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

જામ ખંભાળિયા, તા. ૩૧-૧૨-૨૦૨૫        દ્વારકા જિલ્લામાં યાત્રાધામ દ્વારકા સહિત આસપાસના પંથકમાં આજે વાતાવરણમાં અચાનક આવેલા પલટાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, વહેલી સવારથી જ આકાશ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું અને ત્યારબાદ જોરદાર પવન સાથે વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. દ્વારકામાં વરસાદ એટલો વેગીલો હતો કે દ્વારકાના મુખ્ય…

Read More

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં વાતાવરણ પલટાયું: વરસાદનાં અમીછાંટણા

– વાતાવરણ ઠંડુ બની રહેતા જનજીવન પ્રભાવિત – જામ ખંભાળિયા, તા. ૩૧-૧૨-૨૦૨૫       દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને કેટલાક સ્થળોએ અમીછાંટણા સાથે ઠંડીનું જોર પણ વધ્યું છે.         હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આજે બુધવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં…

Read More

કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતીકાલથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી – ખેડૂતોને તકેદારીના પગલાં લેવા માર્ગદર્શિકા જાહેર – જામ ખંભાળિયા, તા. ૩૦-૧૨-૨૦૨૫        હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આવતીકાલે બુધવાર તા. 31 થી ગુરૂવાર તા. 1 જાન્યુઆરીના રોજ રાજયના કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી…

Read More

કમોસમી વરસાદની આગાહી સંદર્ભે તંત્ર દ્વારા કૃષિકારોને માર્ગદર્શન

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૫-૨૦૨૫          હવામાન વિભાગની આગાહી મુજબ તા. 9 મે સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં વેસ્ટર્ન ડિસ્ટેબન્સને પગલે વાતાવરણમાં પલટો જોવા મળશે. રાજયના તમામ જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદની આગાહી કરવામાં આવી છે. વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષી ખેડૂતોને પાકના રક્ષણ માટે તકેદારીનાં પગલા લેવા ખેડૂતોને સંદેશ આપવામાં…

Read More