Saturday June 21, 2025

મીઠાપુરનો વિનેશ સુમણિયા વિદેશી દારૂની 101 બોટલ સાથે ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૧-૨૦૨૫

   ઓખા મંડળના મીઠાપુર તાબેના રાંગાસર ગામે રહેતા વિનેશભા કરસનભા સુમણીયા નામના 21 વર્ષના શખ્સના રહેણાંક મકાનના સ્થાનિક પોલીસે દરોડો પાડી, આ સ્થળેથી વિદેશી દારૂની 101 બોટલ કબજે કરવામાં આવી હતી. આ દરોડામાં પોલીસે રૂપિયા 69,861 ની કિંમતના દારુ તેમજ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 71,361 નો મુદ્દામાલ કબજે કરી, આરોપીની અટકાયત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top