Headlines

સુદર્શન સેતુ પર રીલ બનાવવા સબબ ભાવનગરના યુવાન સામે કાર્યવાહી

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૧-૨૦૨૬

       ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં આવેલા સુદર્શન સેતુ પર એક મોટરકાર ઉપર બેસીને રીલ બનાવવામાં આવી હોવા અંગેની માહિતી ઓખા મરીન પોલીસને થતા આ અંગે પી.એસ.આઈ. આર.આર. ઝરૂ તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ભાવનગર તાબેના સિહોર વિસ્તારમાં રહેતા ગીરીશ વીરાભાઈ પરમાર સામે ધોરણસર કાર્યવાહી કરી અને વાહન જપ્તી સહિતની કામગીરી કરવામાં આવી હતી. 

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *