વિઠ્ઠલપુર ગામની પાટીદાર દીકરીના પ્રકરણમાં જુલમ કરનાર પોલીસ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ ઉઠાવેલી માંગ અને માંગ ન પૂરી થાય તો તાત્કાલિક અસરથી શરૂ થશે જલદ અહિંસક આંદોલન Posted by: Naran Baraiya