ભાઈઓ સાથે બાઈકમાં ગયેલી બહેનને નડ્યો જીવલેણ અકસ્માત – ખંભાળિયામાં રક્ષાબંધનપર્વે કરુણાંતિકા: બાઈક અકસ્માતમાં યુવતીના અપમૃત્યુથી અરેરાટી
– ભાઈઓ સાથે બાઈકમાં ગયેલી બહેનને નડ્યો જીવલેણ અકસ્માત – જામ ખંભાળિયા, તા. ૨૯-૦૮-૨૦૨૬ ખંભાળિયામાં રહેતા એક રઘુવંશી અગ્રણી પરિવારની યુવાન પુત્રી તેણીના ભાઈઓની સાથે રક્ષાબંધનની ઉજવણી બાદ રાત્રિના સમયે બાઇક પર નીકળ્યા હતા, ત્યારે તેમના સ્કૂટર આડે એકાએક પશુ ઉતરતા સર્જાયેલા આ અકસ્માતમાં ભાઈઓની નજર સામે જ 19 વર્ષીય બહેનનું ગંભીર…
