ભાવનગરમાં કૈલાશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરમીમાં રાહત આપવા વિનામૂલ્યે છાશ વિતરણ કાર્યક્રમ યોજાશે
ટોપ થ્રી સર્કલ પાસે રવિવારે પૂનમના પવિત્ર દિવસે લોકોને હીટસ્ટ્રોકથી બચાવવા માટે માનવસેવા પ્રવૃત્તિ અંતર્ગત ઠંડી છાશ અપાશે ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર ભાવનગર શહેરમાં ભીષણ ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે લોકો લૂ અને હીટસ્ટ્રોક જેવી ગંભીર સમસ્યાઓથી પરેશાન થઈ રહ્યા છે. આ કપરી પરિસ્થિતિમાં પદયાત્રીઓ, વાહનચાલકો અને શ્રમિકોને ગરમીથી તાત્કાલિક રાહત આપવા માટે…
