35 વર્ષથી વધુ સમયથી એકધારું આયોજન કરતી સંસ્થા દ્વારા ટિકિટ ખરીદનારની સીટ રિઝર્વ, મહિલાઓને ફ્રી એન્ટ્રી અને ખેલૈયાઓ માટે ઈનામોની વણઝાર

ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર
પોરબંદર: પોરબંદરમાં છેલ્લા 35 વર્ષથી વધુ સમયથી એકધારું નવરાત્રીનું આયોજન કરતી શહેરની એકમાત્ર સંસ્થા લીઓ રમઝટ દ્વારા આ વર્ષે એક અનોખી પહેલ કરવામાં આવી છે. સંસ્થાએ ગ્રાઉન્ડમાં વી.આઈ.પી. ટેન્ટ બનાવ્યો છે, જેમાં સિનેમાની જેમ ટિકિટ ખરીદનારની સીટ રિઝર્વ રહેશે. દરેક સીટ પર સીટ નંબર આપવામાં આવશે, જે ટિકિટ નંબર મુજબ હશે.
લીઓ રમઝટના ગ્રાઉન્ડમાં ખૂબ ભીડ થતી હોવાથી બેસવાની ક્યાંય સગવડ ન થઈ શકતા અનેક મહેમાનો હેરાન થતા હોય છે. આ સમસ્યાના ઉકેલ રૂપે આ વર્ષે રાજકોટ અને અમદાવાદની જેમ સારી વ્યવસ્થા ઇચ્છતા લોકો માટે આ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મહિલાઓને ફ્રી એન્ટ્રી આપવામાં આવશે અને ખેલૈયાઓ માટે ઈનામોની વણઝાર રાખવામાં આવી છે. આયોજકો દ્વારા જનકાર ઓરકેસ્ટ્રાના સંગાથે આ આયોજનને ભવ્ય બનાવવાની તૈયારીઓ કરવામાં આવી છે.
લીઓ રમઝટની આગવી ઓળખ ઊભી કરવામાં વર્ષોથી સેવા આપતા નિર્ણાયકોનો મોટો ફાળો રહ્યો છે. ભુપતભાઈ મુશાલ, નિપુલભાઈ રૂપારેલ, દર્શનાબેન કારાવદરા અને શૈલેષભાઈ જોશી જેવા રમત પારખુ ખેલૈયાઓ લીઓ રમઝટના નિર્ણાયક તરીકે સેવા આપે છે, જેના કારણે સંસ્થાની વિશિષ્ટ છાપ ઊભી થઈ છે.
આ આયોજનમાં કેબીનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદરના મેયર સાગરભાઈ મોદી, જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન ઓડેદરા, પોરબંદરના ભામાશા અને ભાજપના જિલ્લા મહામંત્રી પ્રવિણભાઈ ખોરાવા તથા મહાનગરપાલિકાના કારોબારી ચેરમેન અને લોર્ડઝ હોટલના માલિક વિક્રમભાઈ ઓડેદરા મુખ્ય અતિથિ તરીકે દીપ પ્રાગટ્ય કરવા પધારવાના છે. તેમની ઉપસ્થિતિને લઈને પોરબંદરના નગરજનો અને ખેલૈયાઓમાં લીઓ રમઝટ માટે અનેરો ઉત્સાહ વધી રહ્યો છે.
આ આયોજનને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ ચેરમેન એડવોકેટ ભરતભાઈ લાખાણી, ચીરાગ કારીયા, હીતેશભાઈ રૂઘાણી, મનોજભાઈ બદીયાણી, શૈલેષભાઈ કોટેચા, કેતનભાઈ શાહ, અલ્પેશભાઈ મશરૂ, હીતેશભાઈ કારીયા, વિજયભાઈ દતાણી, હીતેશભાઈ દતાણી, જીજ્ઞેશ મોદી, પ્રિન્સ મોરઝરીયા, નિલેશ પરમાર તથા રમઝટ ટીમ સતત પ્રયત્નશીલ છે.

Необходимость вывода определяется не только количеством выпитого. Нарколог оценивает продолжительность запоя, стадию алкоголизма, возраст пациента, хронические заболевания и выраженность абстинентного синдрома. Одному пациенту достаточно лечения на дому, другому требуется наблюдение в клинике, а при тяжелых нарушениях врач рекомендует стационар. Чем раньше начать лечение, тем проще снизить нагрузку на внутренние органы и предупредить опасные осложнения.
Ознакомиться с деталями – вывод из запоя на дому в Санкт-Петербурге
Лечение на дому подходит во многих случаях легкой и средней тяжести, когда человек находится в сознании, способен контактировать с врачом и у него нет признаков острых осложнений. Выезд нарколога позволяет получить медицинскую помощь в удобное время без поездки в клинику. Наркологическая бригада приезжает по указанному адресу, проводит осмотр, уточняет длительность употребления алкоголя, выполняет диагностику и подбирает состав лечения с учетом индивидуальных особенностей.
Изучить вопрос подробнее – vyvod-iz-zapoya-na-domu-kruglosutochno
Состояние зависимого бывает разным: один пациент обращается практически сразу, другой попадает в клинику лишь тогда, когда употребление привело к тяжелым последствиям. Алкоголь и наркотики наносят вред печени, сердцу, нервной системе и функциям мозга, а при длительном злоупотреблении могут развиваться психозы, выраженные нарушения сна и эмоциональные расстройства. Поэтому важно не ставить диагноз самостоятельно, а обратиться к врачу. Подробнее специалист центра определяет, требуется ли лечение амбулаторно, стационарное лечение или подготовка к продолжительной реабилитации.
Дополнительная информация – http://nnarkologicheskaya-klinika-v-krasnoyarske17.ru/
Помощь может включать консультацию, детоксикацию, стационар и дальнейшее сопровождение по показаниям.
Ознакомиться с деталями – https://kapelnitsa-na-domu-v-moskwe5.ru/
Need a rental car at White Plains Airport (HPN)? Take a look at the best rental car options at HPN for premium vehicles. Whether you need a compact or a luxury car, there’s something for everyone. rental car hpn airport luxury car rental hpn airport Don’t forget to ask about special offers when renting at HPN.
Лечение в наркологии может состоять из нескольких последовательных направлений. Одному человеку требуется вывод из запоя и последующая терапия алкоголизма, другому — лечение наркомании с длительной реабилитацией, третьему — консультация психиатра или психотерапевта. В каждом случае задача специалистов заключается в том, чтобы подобрать медицинское решение с учетом диагноза, состояния здоровья, опыта предыдущего лечения и целей самого зависимого.
Подробнее – narkolog-besplatno-moskva