કુતિયાણાના ચૌટા ચેક પોસ્ટ પાસે એલસીબીનો સપાટો, કારની સાથે કુલ 2,75,495 રૂપિયાનો મુદ્દામાલ કબજે, ખાપટ નવાપરાના આરોપી સામે ગુનો નોંધાયો
ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર
પોરબંદર જિલ્લામાં દારૂ અને જુગારની ગેરકાયદે પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી)એ કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચૌટા ચેક પોસ્ટ ખાતે મોટી કાર્યવાહી કરી છે. ઇન્ડિકા કારના ચોર ખાનામાં ખૂબ જ ચાલાકીથી છુપાવવામાં આવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડી એક શખ્સને પકડી લેવામાં આવ્યો છે.
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા (આઈપીએસ) તથા પોરબંદરના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા (આઈપીએસ) દ્વારા જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવા તથા વધુમાં વધુ કેસ શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. કાંબરીયાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન એએસઆઈ ઉદયભાઈ વરૂ તથા હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પરમારને મળેલી ખાનગી હકીકતના આધારે રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે રોડ પર આવેલા ચૌટા ચેક પોસ્ટ ખાતે વોચ ગોઠવવામાં આવી હતી.
વોચ દરમિયાન પોરબંદરના ખાપટ નવાપરા વિસ્તારમાં મારુતિ ઓઇલ મિલ પાસે રહેતા 52 વર્ષીય માલદે રણમલભાઈ ઓડેદરાને તેના કબજાની સફેદ રંગની ટાટા કંપનીની ઇન્ડિકા કાર (રજિસ્ટ્રેશન નંબર GJ-01-KS-4311) સાથે પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે કારની તલાશી લેતાં કોઈપણ પાસ પરમિટ વગર કારના ચોર ખાનામાં છુપાવેલી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કાચની તથા પ્લાસ્ટિકની કંપની શીલપેક નાની-મોટી 100 બોટલો મળી આવી હતી, જેની કિંમત 45,495 રૂપિયા થાય છે. આ ઉપરાંત ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી આશરે 2 લિટરની બિસ્લેરી કંપનીની પ્લાસ્ટિકની 30 બોટલો પણ મળી આવી હતી, જેમાં કુલ આશરે 60 લિટર દારૂ હતો અને તેની કિંમત 30,000 રૂપિયા છે.
આમ, કુલ 130 બોટલોમાં રહેલા દારૂની કુલ કિંમત 75,495 રૂપિયા થાય છે. દારૂ ઉપરાંત 2,00,000 રૂપિયાની કિંમતની ઇન્ડિકા કાર પણ કબજે લેવામાં આવી છે, જેથી કુલ 2,75,495 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે આરોપી માલદે ઓડેદરા વિરુદ્ધ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65એ, 116બી અને 98(2) મુજબ ગુનો નોંધ્યો છે.
આ કામગીરીમાં એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. કાંબરીયા ઉપરાંત એએસઆઈ બટુકભાઈ વિંજુડા, રાજેન્દ્રભાઈ જોષી, ઉદયભાઈ વરૂ, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઈ મકવાણા, મુકેશભાઈ માવદીયા, કુલદીપસિંહ જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ સલીમભાઈ પઠાણ, ઊગ્રસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ ઓડેદરા, જીતુભાઈ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈ ચૌહાણ અને ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ સહિતના સ્ટાફે ભાગ લીધો હતો.

Перед лечением важно сообщить специалисту о приеме снотворных, транквилизаторов, фенобарбитала, трамадола, метадона и других средств. Если кроме алкоголя употреблялись наркотики, марихуана, спайс, амфетамин, метамфетамин, мефедрон, кокаин, героин, дезоморфин, кетамин, экстази, соли, бутират или препараты типа «Лирики», схема лечения меняется. Для наркомании и наркозависимости могут применяться отдельные протоколы; УБОД относится к специальным методам помощи при опиоидной зависимости и не является стандартным способом вывода из алкогольного запоя.
Подробнее – вывод из запоя с выездом в Луганске
Если больному стало значительно хуже, лечение дома может быть небезопасным. Врач определяет, допустимы ли капельницы в домашних условиях или пациента следует перевести в отделение клиники. При экстренной ситуации не следует ждать частного специалиста вместо скорой помощи.
Ознакомиться с деталями – врач нарколог на дом
Продолжительный запой сопровождается накоплением продуктов метаболизма алкоголя, обезвоживанием, нарушением сна, изменением работы нервной системы и повышенной нагрузкой на печень. Самостоятельный резкий выход из долгих запоев может проходить тяжело, поэтому медицинская помощь особенно важна при хроническом алкоголизме, заболеваниях внутренних органов и выраженном синдроме отмены. Вывод из запоя проводится врачом после оценки общего состояния.
Ознакомиться с деталями – narkologicheskaya-klinika-pomoshch-na-domu
Вызвать нарколога на дому можно, если состояние больного позволяет проводить лечение вне стационара. Бригада выезжает по указанному адресу, врач оценивает пациента и подбирает схему терапии. Такой формат удобен, когда человек согласен на помощь, но пока не готов ехать в клинику. Вывод из запоя на дому проводится анонимно и с соблюдением конфиденциальности.
Подробнее – вывод из запоя дешево
Decent post that improved my afternoon a small amount, and a look at lemonlarkmerchantgallery added a bit more to that, sometimes the small wins online add up over time and a useful site like this one is the kind of place that contributes consistently to those small wins for me lately across many different topics I follow.
Reading this in three sittings because the day was fragmented, and the piece survived the fragmentation, and a stop at lanternorchardcraftcollective held up under similar reading conditions, content engineered for continuous attention is fragile in modern conditions and this site reads as durable across the realistic ways people consume content today.