SMC નિર્લિપ્ત રાયના સ્ફોટક રિપોર્ટ બાદ DGP એક્શનમાં ગુજરાત પોલીસ બેડામાં મચ્યો ખળભળાટ: અમદાવાદ શહેરમાંથી 13 પોલીસ કર્મચારીની ગત નવેમ્બરમાં જિલ્લા બદલી કરાઈ હતી 13 પૈકી 4 પોલીસ કર્મચારીઓને DGP વિકાસ સહાયે કર્યા સસ્પેન્ડ: પોલીસ વિભાગની મંજૂરી વિના ચાલુ પગારે પોલીસ કર્મીઓએ કર્યા તા અનેક વિદેશ પ્રવાસ! બદલી કરાયેલા પોલીસ કર્મચારીઓ પૈકી 4 જેમાં હેડ કૉન્સ્ટેબલ ફિરોજખાન પઠાણ (બોટાદ), પો.કૉ. હરવિજયસિંહ ચાવડા (અમરેલી) મહિપતસિંહ ચૌહાણ (જામનગર) અને મહેન્દ્રસિંહ દરબાર (જામનગર) ને ડીજીપી વિકાસ સહાયે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. Posted by: Naran Baraiya