Saturday July 26, 2025

ખંભાળિયા, ભાણવડ, ઓખામાં જુગાર રમતા છ ઝડપાયા

કુંજન રાડિયા, જામ ખંભાળિયા     ખંભાળિયાના ધીરજલાલ ઉર્ફે ગબ્બર નાનજીભાઈ પાઉં નામના 70 વર્ષના વૃદ્ધને પોલીસે વરલી મટકાનો જુગાર રમતા ઝડપી લીધો હતો. ભાણવડ ટાઉન વિસ્તારમાંથી રાજુ જીવરાજભાઈ સોલંકી, ઇમરાન ઉર્ફે બળો ઉમરમિયાં સૈયદ અને ઈનાયત શેરમામદ બ્લોચને ભાણવડ પોલીસે તેમજ ઓખાના રેલવે ગોડાઉન પાછળથી અલાના ભિખનભાઈ તુરક અને સહદેવસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને પોલીસે તીનપત્તીનો જુગાર […]

Back to Top