પોરબંદરના નવી બંદર અને માધવપુરમાં એક યુવક અને આધેડનો ગળે ફાંસો ખાઈ આપઘાત
પોરબંદર પોરબંદર જિલ્લામાં નવી બંદર અને માધવપુર ખાતે એક યુવક અને એક આધેડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધાની બે અલગ અલગ ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે. પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર અશોકભાઈ તુલશીભાઈ સલેટ (ઉ.વ.૩૮ રહે.નવીબંદર ગામ તા.જી.પોરબંદર) પોતાના ઘરે પોતે પોતાની મેળે છતની વરી સાથે દોરી વડે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ…
