Saturday July 26, 2025

રાણા વડવાળામાં રૂ. 5 લાખની માંગણી કરી આધેડ મિસ્ત્રી ઉપર હુમલો

ફરીયાદી તથા સાહેદોને ભુંડી ગાળો આપી, લાકડીઓ વડે શરીરે મુઢ માર મારી, મારી નાખવાની ધમકી પોરબંદરરાણા વડવાળામાં એક મિસ્ત્રી પાસે બે શખ્સોએ જમીન અંગેના વિવાદમાં રૂપિયા પાંચ લાખની માંગણી કરતા મિસ્ત્રી આધેડ આ માંગણીને શરણે ન થતાં તેના ઉપર હુમલો કરી ગાળો દઈ મારી નાખવાની ધમકી આપવાની ઘટના ફરિયાદના રૂપમાં સામે આવી છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત […]

૨૩ વર્ષથી ચીટીંગના ગુન્હામાં ફરાર આરોપીને શોધી કાઢતી પોરબંદર પોલીસ

પોરબંદરપેરોલ ફર્લો સ્કોડ પોરબંદરના માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એ.એસ.આઇ. જે.આર.કટારા તથા હેડ કોન્સ્ટેબલ હરેશ સિસોદીયા તથા વજશી વરૂની સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે કિર્તીમંદીર પોલીસના ૨૦૦૧ના આઇ.પી.સી. ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબના ગુનાના કામે ગેઝેટ પ્રસીધ્ધ નાસતો ફરતો આરોપી રાજુ ડાયાભાઇ સોલંકી (રહે. જુના વાડજ, અમદાવાદ) તેની સાસુ લક્ષ્મી બેનના જુના વાડજ, અમદાવાદ ખાતેના […]

પોરબંદરમાં રિક્ષામાંથી મહિલાના સોનાના ઘરેણાની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

પોરબંદરમાં રિક્ષામાંથી મહિલાના સોનાના ઘરેણાની ચોરી કરનાર શખ્સ ઝડપાયો કીર્તિમંદીર, કમલાબાગ તથા મધ્યપ્રદેશ રતલામ માણક ચોક પોલીસના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદામાલ સાથે પકડી પાડતી પોરબંદર એલ.સી.બી. રૂપિયા 53 હજારની કિંમતના પાઉન્ડ અને રૂ 4.18 લાખની કિંમતના સોનાના ચેન સહિત આરોપીને દબોચી લેવાયો આરોપીએ ચોરી કરી ત્યારે પોતે તથા પોતાની પત્ની રેખા તથા પોતાના […]

3300 કિલો ડ્રગ્સ સાથે ઝડપાયેલા પાંચ આરોપી પાંચ દિવસના રિમાન્ડ પર

ગુજરાત અને ભારતના ઇતિહાસ માં અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે ત્યારે સ્થાનિક સ્તરે કોણ સંડોવાયેલું છે તે બાબત પર તપાસ કેન્દ્રીત પોરબંદરપોરબંદર નજીક અરબી સમુદ્રમાંથી પકડાયેલા 3271 કિલો ડ્રગ્સ નો મામલો હવે તપાસની એરણે ચડશે. એન.સી.બી.એ પાંચ આરોપીઓને 7 દિવસના રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. તેરે લઈને પોરબંદરની કોર્ટ 5 દિવસ […]

પોરબંદર બ્રેકિંગ

પોરબંદર 3271 કિલ્લો ડ્રગ્સ નો મામલો એન.સિ.બી.એ પાંચ આરોપીઓને 7 દિવસના રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કર્યા કોર્ટ 5 દિવસ ના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા એનસીબી દ્વારા કરવામાં આવશે પૂછપરછ સ્થાનિક કક્ષાએ કોની સંડોવણી તે અંગે વિગતો બહાર આવે તેવી શકયતા આજે સાંજે કોર્ટના જજ પોલીસ સ્ટેશનમાં કરશે કોર્ટ ઇન્વેન્ટરી કરશે

પોરબંદરમાં રાજુ ઓડેદરા હત્યા કેસમાં તેની પૂર્વ પત્ની કૃપાલીને જામીન આપતી કોર્ટ

પતિ રાજુને છોડીને કૃપાલી જેની સાથે રહેતી હતી તે રાજકોટનો શખ્સ અને તેનો ભાઈ કેમેરામાં પકડાયા પરંતુ હત્યાના કાવતરામાં કૃપાલી સામેલ હોવાનું સિદ્ધ ન થયું પોરબંદરપોરબંદ૨ના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં તા.૮/૧૧/૨૦૨૩ ના રોજ ફ૨ીયાદી જેસાભાઈ નોંઘણભાઈ ઓડેદરા દ્વારા એવા મતલબની ફરીયાદ લખાવેલ હતી કે, પોતાના પુત્ર ૨ાજુભાઈ ઓડેદ૨ા કે જે એકલા જ રહેતા હોય અને તેમની […]

ગુજરાતના પોરબંદર નજીક અરબી સમુદ્રમાંથી 3000 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

પોરબંદરઅમેરિકા અને ઇઝરાયેલને પણ પડકારો આપી રહેલું અને યુરેનિયમનો જથ્થો ભેગો કરીને અણુ બોમ્બ પણ બનાવવા જઈ રહેલું ઈરાન અને તેના આતંકવાદીઓ પોતાની આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે સમગ્ર વિશ્વમાં ડ્રગ્સનો ગેરકાયદે જથ્થો ઘુસાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે ભારતના ગુજરાતના દરિયા કિનારે પોરબંદર નજીક અરબી સમુદ્રમાંથી સીમા સુરક્ષા એજન્સીઓના એક સંયુક્ત ઓપરેશનમાં 31 હજાર […]

Back to Top