પોરબંદરમાં 12 ઇંગ્લિશ બોટલ સાથે રોનક ઝડપાયો

પોરબંદર પોરબંદર પોલીસે તા.૧૫/૧૨/૨૦૨૪ કલાક-૨૦/૦૦ વાગ્યે રાવલીયા પ્લોટ એકસીસ બેંકવાળી ગલી દરગાહની સામે જાહેર રોડ પરથી રોનક નામના એક શખ્સને ઇંગ્લિશ દારૂની બાર બોટલ સાથે ઝડપી લીધો હતો. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે કમલાબાગ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ભટ્ટે સરકાર તરફે રોનક ઉર્ફે રામલી ગોવિંદભાઇ શીયાળ (ઉ.વ.૩૨ રહે,રાવલીપ્લોટ શેરી નં.૩ દરગાહ સામે પોરબંદર)…

Read More

પોરબંદરમાં મહિલાને ઉછીના આપેલા રૂપિયા લેવા જતા મહિલાના પતિએ યુવકને માર માર્યો

પોલા વાલાએ કોઈ બીજું જ બહાનું કાઢીને મનુ રામાને માર માર્યો હોવાની એફઆઈઆર કીર્તિમંદિર પોલીસમાં થઈ પોરબંદર પોરબંદરમાં એક યુવક એક મહિલાને આપેલા રૂપિયા કટકે કટકે પાછા લેવાના હોવાથી તેનો રૂપિયા 5,00નો હપ્તો લેવા માટે મહિલાના ઘરે જતા આ મહિલાના પતિએ કોઈ બીજું જ બહાનું કાઢી આ યુવકને માર માર્યો હોવાની ફરિયાદ યુવકે કીર્તિ મંદિર…

Read More

બુચકાંડ

પોરબંદરમાં રુા.૧,૮૦,૦૦૦ના ચેક રીર્ટન કેસમાં આરોપી ને એક વર્ષની સજા કરતી અદાલત પોરબંદર પોરબંદર શહેરના મેરામણભાઈ ગીગાભાઈ થાપલીયા (રહે.શેરી નં.૩,નવો કુંભારવાડો,પોરબંદર) દ્વારા એ મતલબની ફરીયાદ કરવામાં આવેલ હતી કે મૌરી લીલુબેન લખુભાઈ (રહે.સરદાર ઉધમીંહમાર્ગ, પોલીટેકનીક કોલેજની પાછળ પોરબંદર)ને રા.૧,૮૦,૦૦૦-૦૦ (અંકે રુપીયા એક લાખ એશી હજાર પુરા) અંગત જરુરીયાત હોવાથી અને એક બીજાને સારી રીતે ઓળખતા…

Read More

પોરબંદરમાં 7 ચિત્રકારોનું પ્રદર્શન અર્જુન મોઢવાડિયાના હસ્તે ઉદધાટિત

નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે આ પ્રદર્શન તારીખ 14 તથા 15 સવારે 10 :00 થી 1.00 તથા બપોરે 4.00 થી 8:30 દરમિયાન ખૂલ્લું રહેશે ગુજરાત લલિત કલા અકાદમીના સહયોગથી સંજય જાની, કપિલ બર્થક, ઉષા શાહ, દીક્ષિકા કાનીયા, વિવેક ખાસી, પ્રતીક્ષા જોષી તથા રેણુકા ચાંગાણીના 36 જેટલા ચિત્રો પ્રદર્શિત પોરબંદરકલાનગરી પોરબંદરમાં પોરબંદર છાયા નગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી…

Read More

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણની તમામ ખેત જણસને ટેકાના ભાવથી ખરીદવાની જાહેરાત

દેશના ખેડૂતોના હિતમાં લીધેલ કેન્દ્ર સરકારના નિર્ણયને ભાવનગર મહાનગર કિસાન મોરચાએ હરખભેર વધાવ્યો પોરબંદર ખેડૂતોના હિતને સર્વોપરી માનનાર ભારતીય જનતા પક્ષની નરેન્દ્રભાઈ મોદી સરકારે વધુ એક વાર ખેડૂતો માટે ખૂબ જ મહત્વની જાહેરાત કરી છે. ગત શુક્રવારે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે સંસદમાં જણાવ્યું હતું કે દેશના ખેડૂતો માટે માત્ર ૨૨ મોટી જણસીઓ જ નહીં…

Read More

બોખીરામાં ટ્રક ડ્રાઇવર ઉપર ઘોડાગાડીનો હુમલો

ઘોડાગાડીએ ફરિયાદીને ભુંડી ગાળો આપી, મારી નાખવાની ધમકી આપી, ઝપાઝપી કરી, છરીથી ઇજા કર્યાની ફરિયાદ પોરબંદરબોખીરામાં ઘોડાગાડી તરીકે ઓળખાતા એક શખ્સે પ્રકાશ નામના એક 24 વર્ષના ટ્રક ડ્રાઇવર યુવક ઉપર છરીથી હુમલો કર્યાની ઘટના પોલીસ ફરિયાદના રૂપમાં પ્રકાશમાં આવી છે.પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલેપ્રકાશ દેવશીભાઈ પરમાર (ઉ.વ.૨૪, ધંધો: ટ્રક ડ્રાઈવીંગ, રહે. બોખીરા…

Read More

તેરા તુજકો અર્પણ

30.63 લાખના વાહનો અને 68,000ના 3 ફોન લોકોને પરત કરતી પોરબંદર પોલીસ પાર્ટ એ.બી.સી.નો રૂ.૩૦,૬૩,૦૦૦નો મુદ્દામાલ અને “CEIR” પોર્ટલના ઉપયોગથી રૂ.૬૮,૦૦૦/-ના ૩ ફોન શોધી કાઢી મુળ માલીકને સોપી આપતી હાર્બર મરીન પોલીસ લોકોના ખોવાયેલા ફોન ટ્રેકિંગમાં મૂકીને પોલીસે શોધી આપ્યા અને જે તે સમયે કબજે લેવાયેલા વાહનો પણ કોર્ટના હુકમથી પરત કર્યા પોરબંદરજુનાગઢ રેન્જના પોલીસ…

Read More

She on the Sea

કાનૂન જ્ઞાનદાન પોરબંદરની હીરાવંતી કંપનીમાં મહિલા સંબંધીત કાયદાઓનું જ્ઞાન પીરસતી પોલીસ ડીવાયએસપી ઋતુ રાબાની રાહબરીમાં મહિલાઓએ કેવા સંજોગોમાં કયા કયા કાયદાઓનો કેવી રીતે ઉપયોગ કરવો તેનું મહિલાઓને જ્ઞાન અપાયું પોરબંદરપોરબંદર સી ટીમ કામગીરી અંતર્ગત પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ તથા પોરબંદર શહેર વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક / સી ટીમના…

Read More

પોરબંદરમાં મગજની બીમારીના કારણે મહિલાનો આપઘાત

પોરબંદરપોરબંદરના છાયા વિસ્તારમાં મગજની બીમારીના કારણે એક મહિલાએ અનાજમાં નાખવાના ટીકડાં ખાઈને આપઘાત કરી લીધો છે.પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માલીબેન લખુભાઇ ઓડેદરા (ઉવ. ૬૦ રહે. છાયા બાલવીનગર પોરબંદર)ને ઘણા સમયથી મગજની બિમારી હોય તેનાથી કંટાળીને અનાજમાં નાખવાના ટીકડા ખાઇ જવાથી મરણ ગયા છે. તા.૧૧/૧૨/૨૦૨૪ના આશરે ૧૨/૦૦ પહેલા છાયા બાલવીનગર પોરબંદર ખાતે બનેલી આ…

Read More

એમ. ડી. ઇન્ડીયા હોક જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને વીમો ચુકવવા નોટિસ

નામ બદલાવતી વીમા કંપનિએ ફરી એક વખત કલેઇમ ચુકવવા નનૈયો ભણતા અને નેશનલાઇઝ બેન્ક જવાબદારી નહી નિભાવતા ગ્રાહકે લીધા કાનૂની પગલા પોરબંદરછેલ્લા ધણા સમયથી જુદી જુદી વીમા કંપનિઓ વિમા પોલીસી ઉતારતી વખતે ખુબ જ ખોટા અને ભ્રામક પ્રચાર પ્રસારથી આકર્ષણ જમાવી ગ્રાહકોને ભોળવી ફોસલાવીને પોલીસીનુ વેચાણ કરી દીધા બાદ સમયાંતરે મસમોટુ વીમા પ્રિમિયમ પણ ગેરવ્યાજબી…

Read More