Headlines

પોરબંદરમાં સાઇકલ હાઉસ નામની દુકાનમાં રુ. ૭૦ હજારની ચોરી

કોઈ અજાણ્યો વ્યક્તિ દુકાનમાં પ્રવેશ કરી નજર ચૂકવીને ટેબલના ખાનામાં રાખેલા રૂપિયા લઈ ગયો પોરબંદરપોરબંદરમાં પાંજરાપોળ રોડ પર આવેલી સાઇકલ હાઉસ નામની એક દુકાનમાં કોઈ અજાણ્યા શખ્સે રુ. 70 હજારની રોકડની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે યોગેશ નરેન્દ્રભાઇ કોટેચા જાતે-લોહાણા (ઉ.વ.૩૬ ધંધો-વેપાર રહે.ફાયર બ્રીગેડની સામે દ્વારીકા એવનીયુ…

Read More

પોરબંદરના દરિયામાં બે બોટની ટક્કર: એક બોટને દસ લાખનું નુકસાન

વિશ્વ દર્શન નામની ફિશિંગ બોટનું દરિયામાં રીપેરીંગ ચાલી રહ્યું હતું ત્યારે બ્લુ અખીહાબારા નામની બોટ પૂરજોશથી આવીને અથડાઈ ગઈ નવી બંદરથી 43 નોટિકલ માઈલ દૂર બનેલો બનાવ: અકસ્માત સર્જી નાસી ગયેલ બોટ ચાલકને શોધી રહેલી પોરબંદર પોલીસ પોરબંદરપોરબંદરના દરિયામાં નવી બંદરથી 43 નોટિકલ માઈલ દૂર એક બોટના મશીનમાં ફોલ્ટ સર્જાતા તેના રીપેરીંગનું કામ ચાલી રહ્યું…

Read More

પોરબંદરમાં નકલી સોનુ પધરાવીને લાખ રૂપિયાનું કરી જનાર બે મહિલાઓ જબ્બે

રાજકોટ અને ભુજ અને રાજકોટના ઠામ ઠેકાણા ધરાવતી બંને મહિલાઓ પાલનપુર હોવાની પોલીસને બાતમી મળી હતી ખોટુ સોનુ સાચા તરીકે વિશ્વાસમાં લઇ રૂ. ૧૦૦૦૦૦/- ના છેતરપીંડીના અનડીટેકટ ગુન્હામાં છેલ્લા ૮ માસથી ફરાર બે મહીલાઓને શોધી કાઢતી પોરબંદર પોલીસ પોરબંદર પોરબંદર પોરબંદરમાં નકલી સોનુ પધરાવીને અસલી રૂપિયા પડાવી લેનાર બે મહિલાઓને પોલીસે પકડી પાડી છે. મહિલા…

Read More

પોરબંદરમાં રૂ 40 હજારની કિંમતના મોબાઇલ ફોનની ચોરી

ફોન મોપેડ ની ડેકીમાં રાખ્યો હતો તે ખોલીને તસ્કર તફડાવી ગયો પોરબંદરપોરબંદરમાં બિરલા હોલ પાછળની ગલીમાં એક સ્કૂટરની ડેંકીમાંથી રૂ 40,000 ની કિંમતના એક મોબાઇલ ફોનની ચોરી થઈ છે. પોલીસે ખોજ હાથ ધરી છે.પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે રિતેષ પ્રતાપભાઇ સલેટ (ઉ.વ.૨૧ ધંધો-મચ્છીનો રહે,પ્રાગાબાપાના આશ્રમ પાસે લક્ષ્મીનગર સોસાયટી પોરબંદર)એ ફરિયાદ નોંધાવી છે…

Read More

[[ પડાવાયેલી જમીન તો ત્યાંની ત્યાં જ છે પણ પડાવી લેનાર ગાયબ ?! ]]

પોરબંદરમાં ખોટા પાવર ઓફ એટર્નીથી જમીન પડાવી લેનાર મહિલાની પોલીસને તલાશ રોશનબેન બદરૂરદીન આડતીયા નામ ધારણ કરનાર અજાણી સ્ત્રીની ઓળખ થવા સારૂ પોલીસે આ મહિલાની તસવીર જારી કરી તસવીરમાં દેખાતી મહિલાની ખરી ઓળખ કોઈ પાસે હોય તો પોલીસે જારી કરેલા નંબરો ઉપર જાણ કરી શકાય છે: માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખશે પોલીસ પોરબંદરખોટા પાવર ઓફ…

Read More

પોરબંદરમાં અસલ કોલ લાઇસન્સ વગરની બોટ પકડી પાડતી હાર્બર મરીન પોલીસ

ટોકન લિસ્ટમાં દર્શાવાયેલ નામો સિવાયની બે વ્યક્તિઓ સહિત ત્રણની ધરપકડ ચોથા આરોપી તરીકે ગણતરીમાં લેવાયેલ બોટ માલિક કૈલાશ જંગીની ધરપકડના ચક્રો પોલીસે ગતિમાન પોરબંદરપોરબંદરના દરિયામાં ટોકન સાથે રાખ્યા વગર તેમજ કોલ લાઇસન્સ પણ રાખ્યા વગર અને ટોકનમાં દર્શાવેલ નામો સિવાયના લોકોને બોટમાં માછીમારી કરવા માટે રાખવા સહિતના ગુનાઓમાં પોલીસ કડક થઈને કાર્યવાહી કરી રહી છે…

Read More

પોરબંદર આદિત્યાણા રોડ પર રીક્ષા અડફેટે 60 વર્ષની અજાણી મહિલાનું મોત

પોરબંદરના એક વેપારીએ રીક્ષાનો નંબર લઈને ઉદ્યોગનગર પોલીસમાં રિક્ષા ચાલક સામે નોંધાવી ફરિયાદ પોરબંદરપોરબંદર આદિત્યાણા રોડ પર બે દિવસ પહેલા બનેલી એક ઘટનામાં એક પિયાગો રિક્ષાના ચાલકે એક અજાણી 60 વર્ષની મહિલાનું મોત નીપજાયું છે. પોરબંદરના એક વેપારીએ આ રીક્ષાનો નંબર લઈને ઉદ્યોગનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે કરશભાઈ…

Read More

કાવ્ય આસ્વાદ (તપાસ)

– નારન બારૈયા કવિ સ્નેહલ જોશીનો એક અદભુત, અદ્વિતીય, અમર, ખતરનાક શેર… બાટલો ચડતો રહ્યો ટીપે ટીપે,સાવ ખાલી હું અહીં થાતો રહ્યો. બાટલામાંથી નીકળતી નળી કવિના શરીરમાં જોડવામાં આવી હતી. પરંતુ કવિના શરીરમાંથી નીકળેલી નળી ક્યાં જોડવામાં આવી હતી તે તપાસનો વિષય છે કારણ કે કવિ અહીં પોતે સાવ ખાલી થયા અંગે સ્ટેટમેન્ટ આપે છે….

Read More

ગુમ થયેલ મહિલા અને 3 વર્ષની બાળકીને શોધી કાઢતી માધવપુર પોલીસ

ગીર સોમનાથ જીલ્લાના તાલાલા પોલીસ વિસ્તારમાથી શોધી કાઢી મા-દીકરીનુ તેના પરિવાર સાથે મીલન કરાવ્યું પોરબંદરઅધિક પોલીસ મહાનિદેશક સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરની કચેરીના મીસીંગસેલના હુકમ અન્વયે જુનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક નિલેશ જાંજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ ગુમ થનાર બાળકો/મહીલાઓને શોધી કાઢવા સુચના કરેલ હોય, જે અનુસંધાને પોરબંદર જિલ્લામા ગુમ થયેલ બાળકો/મહીલાઓને શોધી કાઢવા માટે સખ્ત…

Read More

પોરબંદર પોલીસે ઇન્ફોર્મેટીવ હનીટ્રેપમાં ન ફસાવા માછીમારોને સૂચના આપી

[[ભાઇ, એલર્ટ…]] હાર્બર મરીન પોલીસ દ્વારા ફીશરમેન વોચગૃપના સભ્યો તથા સ્થાનીક ફીશરમેનો સાથે મીટીંગ થઈ ગુજરાત મત્સ્યઉધોગ અધીનીયમ-૨૦૦૩ ના કાયદામાં હાલમા ૨૦૨૪માં થયેલ સુધારા મુજબ લાઇન/લાઇટ ફીશીંગ ન કરવા પોરબંદરહાર્બર મરીન પોલીસ દ્વારા ફીશરમેન વોચગૃપના સભ્યો તથા સ્થાનીક ફીશરમેનો સાથે મીટીંગ કરી એવરનેશ કાર્યક્રમ કરેલ છે.જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નીલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લા પોલીસ…

Read More