દ્વારકામાં રેસ્ટોરન્ટની ફ્રેન્ચાઇઝના નામે રૂ. નવ લાખની છેતરપિંડી: અમદાવાદના શખ્સ સામે ફરિયાદ
જામ ખંભાળિયા, તા. ૧૮-૦૨-૨૦૨૬ દ્વારકામાં એક આસામીને જાણીતા કુલચા રેસ્ટોરન્ટના નામની ફ્રેન્ચાયસી આપવાની બાબતે રૂ. 9,00,000 ની રકમ લઇ અને ત્યાર બાદ માણસો પરત બોલાવી, છેતરપિંડી આચરવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકામાં મુરલીધર મંદિરની સામે રેલવે સ્ટેશન રોડ પર રહેતા દેવશીભાઈ ડાડુભાઈ…
