કુછડીના ખેડૂતની જમીન વેચાવી દેવા માટે ઢીકાપાટુ અને કુહાડીથી હુમલો
બહાનું જુદું, ઇરાદો જુદો કુછડીના ખેડૂતની જમીન વેચાવી દેવા માટે ઢીકાપાટુ અને કુહાડીથી હુમલો મૂળ ઇરાદો જમીન વેચાવવાનો જ હતો પણ આરોપીઓએ દેખાવ પૂરતું બહાનું એ કાઢ્યું કે તેં શેઢા ઉપરનો આંકડો કેમ કાપી નાખ્યો? પોરબંદરકુછડીમાં એક ભાઈ પોતાની જમીન વેચતા નહોતા એટલે એમની જમીન વેચાવી દેવા ઇચ્છનાર ત્રણ વ્યક્તિઓએ શેઢા ઉપરનો આંકડો કેમ કાપી…
