વિપુલ હિરાણી, ભાવનગર તા.૧૧ ભાવનગરમાં CSIR ના નેજા હેઠળ કાર્યરત, પ્રતિષ્ઠિત સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (CSMCRI), ભાવનગર, , CSIR ના ડાયરેક્ટર જનરલ (DG-CSIR) અને સેક્રેટરી, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (DSIR), નવી દિલ્હી, ડૉ. (શ્રીમતી) એન.ને કલૈસેલ્વીની 10 એપ્રિલના રોજ મુલાકાત આવ્યા હતા. આ મુલાકાત એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે કારણ કે […]
Category: SCIENCE
The Gosai Effect: ભાવનગર સર ટી હોસ્પિટલમાં બાળરોગ વિભાગે 4 પ્રેક્ટિસ અપનાવતાં મૃતાંકમાં 50 % સુધીનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો
– સફળ પ્રયોગથી નવજાતને જીવતદાન – હોસ્પિટલને ગ્રીપ એવોર્ડની ભેટ અપાવનાર પ્રયોગ ડો. મેહુલ ગોસાઇની ‘4 વ્યૂહરચના’થી સર ટી. હોસ્પિ.એ 4 વર્ષમાં નવજાત શિશુ મૃત્યુદર 13.74 % થી ઘટાડી 5.67 % કર્યો કુંજન રાડિયા, ભાવનગર નવજાત શીશુમાં મૃત્યુંદરનું પ્રમાણ ઘટાડવા માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલના બાળરોગ વિભાગ દ્વારા અપનાવવામાં આવેલી વ્યૂહરચનાથી છેલ્લા ચાર વર્ષમાં નવજાત […]
તત્ત્વભેદ: પ્રા. પ્રવીણ સલિયા : તમને કક્કો આવડતો નથી! (ભાગ 6) : વિવૃત્ત-સંવૃતનો તત્ત્વભેદ સમજવા જેવો છે
ઉચ્ચારણમાં જે સ્વર ઓછો સમય લે તે લઘુ અને જે વધુ સમય લે તે ગુરુ એવી સાદી સમજ છે જે સ્વર બે માત્રા કરતાં વધુ અથવા બે સ્વરોના જોડાણથી આવે એને પ્લુત કહેવાય છે; પ્લુતનું કાલમાન ગુરુ સ્વરની તુલનાએ વધુ હોય છે સંસ્કૃતમાં ઉચ્ચારતા ‘ૠ’ ‘ૡ’ ના સાચાં ઉચ્ચારણો આપણને આવડતાં નથી, પણ નવા પ્રવેશેલા […]
કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ SSIPમાં સંત કંવરરામ સિંધી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓના ઇનોવેટિવ પ્રોજેક્ટની રાજ્ય કક્ષાએ પસંદગી
મૂકેશ પંડિત, ભાવનગર એસએસઆઈપી અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શાળા અને કોલેજોમાં ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા SSIP 2.0 જાહેર કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓના રાષ્ટ્રહિત ઇનોવેશનને ઉજાગર કરવા 20,000 સુધીની સહાય પૂરી પાડવામાં આવે છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન દેશના સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોજેક્ટ પ્રોત્સાહન આપવું. શાળા માધ્યમથી PMU દ્વારા સ્ટાર્ટ અપ કલ્ચરની શાળા સુધી […]
દિલ્હી ખાતે ગણતંત્ર દિવસની પરેડમાં બાયોમેડિકલ વિભાગના વિદ્યાર્થીઓ ચમક્યા.
મૂકેશ પંડિત, નવી દિલ્હી બાયોમેડિકલ વિભાગ, સરકારી પોલિટેકનિક ગાંધીનગરના વિદ્યાર્થીઓએ 26મી જાન્યુઆરી 2025ના રોજ કર્તવ્ય પથ, દિલ્હી ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ગણતંત્ર દિવસ પરેડમાં ભાગ લઈને તેમની પ્રતિભા અને ઉત્સાહ દર્શાવ્યો હતો. અમારા વિદ્યાર્થીઓને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને પશુપાલન વિભાગ દ્વારા પ્રસ્તુત વાઇબ્રન્ટ ટેબ્લોમાં યોગદાન આપવાનો વિશેષાધિકાર મળ્યો હતો. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની […]
